આ રીતે મળશે બેસ્ટ એક્સપિરિયન્સ

જો વાત સેક્સની આવે તો આપમેળે થનારી એક પ્રક્રિયા છે. પણ ક્યારેક તેનો અગાઉથી પ્લાન કરવામાં ના આવે તો એક્સાઈટમેન્ટ પર અસર પડે છે. અહીં આપને કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેનાથી તમારો એક્સપિરિયાન્સ વધારે લાજવાબ બની જશે, ખાસ કરીને પહેલી વખત સેક્સ કરવા જઈ રહ્યા છો તો..
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સેક્સ વિશે વિચારો

એક્સપર્ટનું માનવું છે કે સેક્સ આપણા મગજથી શરું થાય છે. માટે એક્ટ શરુ કરતા પહેલા તેના વિશે વિચારો, કલ્પના કરો અથવા કંઈક એવું સાહિત્ય વાંચી શકો છો. જે તમારા મગજને વધારે ઉત્તેજિત કરી દેશે.
સસ્પેન્સ બનાવી રાખો

પાર્ટનરનું મન બનાવવાની કોશિશ કરો, હિંન્ટ આપો પણ સસ્પેન્સ ના ખોલશો. આખો દિવસ તેમને આ પ્રકારના મેસેજ કરતા રહો. સેક્સ આઉટફિટ્સથી તેમને આકર્ષિત કરો. તેઓ જાણવા માટે ઉત્સાહિત થઈ જશે કે તમારા મગજમાં આખરે શું ચાલી રહ્યું છે, પણ તાત્કાલિક સસ્પેન્સ ખોલશો નહીં.
તૈયારીઓ કરી રાખો

એમાં કોઈ શક નથી કે સેફ સેક્સ જરુરી છે. માટે જરુરી છે કે તમે વ્યસ્ત થઈ જાવ તે પહેલા પ્રોટેક્શનનો પ્લાન કરી લો. સાથે લ્યુબ્રિકેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી રાખો.
માહોલની અસર પડશે

સારો સમય પસાર કરવા માટે માહોલ બનાવવો જરુરી છે. સાટીન ચાદર, સ્ટેન્ડ કેન્ડલ અને ડિમ લાઈટ આ બધું તૈયાર કર્યા પછી કશું કહેવા કે કરવાની જરુર છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2qHf2hM
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2QDSPwq
No comments:
Post a Comment