નવા ઘરમાં રહેશે નવદંપતી

મુંબઈઃ ભારતના ધનાઢ્ય અંબાણી પરિવારની દીકરી ઈશા અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરના રોજ ભવ્ય રીતે સંપન્ન થયાં છે. આ ઝાકઝમાળ ભરેલા લગ્નમાં અનેક રાજનેતાઓ અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. હવે આ નવદંપતી વરલીમાં આવેલા સી ફેસિંગ બંગલોમાં રહેવા જશે. આ બંગલો છ વર્ષ પહેલા હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ પાસેથી ખરીદ્યો હતો.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પાંચ માળનો છે બંગલો

પચાસ હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલો આ સી ફેસિંગ બંગલો પાંચ માળનો છે. જેમાં ઓપન એર વોટર બોડી, બેઝમેન્ટમાં મલ્ટિપર્પઝ રુમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં એન્ટ્રન્સ લોબી હશે. જ્યારે ઉપરનાં માળમાં લિવિંગ રુમ અને ડાઈનિંગ હોલ હશે.
યોજાશે પ્રાઈવેટ પાર્ટી

બંગલામાં લોન્જ એરિયા, ડ્રેસિંગ રુમ્સ તેમજ નોકરના ક્વાર્ટર્સ પણ હશે. એવું કહેવાઈ રહ્યું છે કે ઈશા અંબાણી અને આનંદ પીરામલ આ નવા ઘરમાં ખાસ સંબંધીઓ અને દોસ્તો માટે એક પ્રાઈવેટ પાર્ટી પણ હોસ્ટ કરશે.
લિવિંગ રુમ અને ડાઇનિંગ

ભવ્ય ઝુમ્મરથી સજ્જ

આકર્ષક ઈન્ટિરિયર

આવુ દેખાય છે અંદરથી

ભવ્ય બેઠક રુમ

વિશાળ છે જગ્યા

આ ઘરમાં શરુ કરશે નવું જીવન

આકર્ષક છે લુક

આકર્ષક કલર કોમ્બિનેશન

from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2rEnMG0
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2Blog8k
No comments:
Post a Comment