Breaking

Post Top Ad

Wednesday, May 8, 2019

મેટગાલાઃ કોઈ આવ્યું વજાઈના ડ્રેસમાં તો લેડી ગાગાએ ઉતાર્યા કપડા, જુઓ Pics

ચર્ચામાં રહ્યાં સ્ટાર્સના આઉટફીટ્સ

હોલિવૂડની સૌથી મોટી ફેશન ઈવેન્ટ Met Gala 2019 લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે. ગુલાબી કાર્પેટ પર સેલેબ્સ એ અંદાજમાં પહોંચ્યા હતા કે જોનારની આંખો ચોંટી જ રહી હતી. બોલિવૂડમાંથી પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ પણ પહોંચ્યા હતાં. જેના આઉટફીટ પણ ચર્ચામાં રહ્યાં હતાં. જોકે, કેટલાક સેલેબ્સના આઉટફીટ જોઈને ફેન્સની આંખો ચાર થઈ ગઈ હતી. જોઈ લો અંદાજ….

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

Michael Urieના બે મેકઅપ લુક

હોલિવૂડ એક્ટર Michael Urieએ હાફ ટક્સીડો અને હાફ ગાઉન પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

લેડી ગાગાએ ઉતાર્યા કપડા

સિંગર લેડી ગાગાએ ફોટોગ્રાફર્સની સામે ગુલાબી કાર્પેટ પર આવતા જ કપડા બદલીને અનેક લુક્સ બતાવ્યા હતાં.

ચર્ચામાં રહ્યો કાર્ડીબીનો વજાઈના ડ્રેસ

હોલિવૂડ સિંગર કાર્ડી બી મેટ ગાલા ઈવેન્ટ દરમિયાન ગુલાબી કાર્પેટ પર વજાઈના ડ્રેસ પહેરીને પહોંચી હતી.

ઝૂમર બની કેટી પેરી

સિંગર કેટી પેરી ઉપરથી નીચે સુધી કેન્ડલથી સજાવાયેલા ઝૂમર તરીકે જોવા મળી હતી.

માથું લઈ પહોંચ્યો Jared Leto

ગુચ્ચીના આઉટફિટ અને રેડ હાઈનેકમાં Jared Leto જ્યારે પોતાનું જ માથું લઈને પહોંચ્યો ત્યારે દરેકનો શ્વાસ થંભી ગયો હતો.

Janelle Monaeનો બોલ્ડ અવતાર

બોલ્ડ ફેશન સેન્સ માટે ફેમસ સિંગર Janelle Monaeનો જોઈ લો શાનદાર લુક.

કિમ કર્દાશિયનનો વેટ લૂક

કિમ કર્દાશિયન ટ્રાન્સપરન્ટ સેક્સી વેટ લુકમાં પહોંચી હતી. જો તમે ધ્યાનથી જોશો તો તેના આઉટફીટમાંથી ટીપાં પડતા જોવા મળશે.

Cara Delevingne

મોડલ, સિંગર અને એક્ટ્રેસ Cara Delevingne રેનબો કલર આઉટફીટમાં પહોંચી હતી.

પ્રિયંકા ચોપરાનું ગાઉન

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો લુક પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. નોંધનીય છે કે પ્રિયંકા નિક જોનસને મેટ ગાલામાં જ મળી હતી.

Ezra Millerનો થર્ડ આઈ મેકઅપ

હોલિવૂડ એક્ટર, સિંગર Ezra Millerએ થર્ડ આઈ મેકઅપ કર્યું હતું. તેનો મેકઅપ અને ગેટઅપ પણ ચર્ચામાં રહ્યો હતો.

બાર્બી ડોલ લાગી દીપિકા

મેટ ગાલાના પિંક કાર્પેટ પર દીપિકા પાદુકોણ પણ પિંક કલરના ગાઉનમાં પહોંચી હતી. દીપિકા કોઈ બાર્બી ડોલ કરતા ઓછી સુંદર નહોતી લાગતી.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HjmuYH


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2VTwvVz

No comments:

Post a Comment

Post Top Ad

Pages