Breaking

Post Top Ad

Tuesday, December 18, 2018

બ્લૂ લહેંગામાં મનમોહક લાગી સાઈના, આવું ભવ્ય હતું રિસેપ્શન

કોર્ટમેરેજ પછી ભવ્ય રિસેપ્શન

હૈદરાબાદઃ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે પરુપલ્લી કશ્યપ સાથે લગ્ન કર્યાં છે. આ બન્નેએ સાદાઈથી કોર્ટમેરેજ કર્યા પછી હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. નોવોટલ હોટેલમાં યોજાયેલા આ રિસેપ્શનમાં સાઈના નેહવાલ અને તેનો પતિ પી.કશ્યપ ખૂબ જ સોહામણાં લાગતાં હતાં. આ બન્ને મેચિંગ બ્લૂ કલરના ડ્રેસમાં જોવા મળ્યાં હતાં. સાઈનાએ બ્લૂ લહેંગો તો પી.કશ્યપે બંધગળાની શેરવાની પહેરી હતી. જુઓ રિસેપ્શનની તસવીરો….

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

સવ્યસાચીના લહેંગામાં આકર્ષક લુક

સાઈનાએ ડિઝાઈનર સવ્યસાચી મુખર્જીનો બ્લૂ કલરનો વેલ્વેટ ડિઝાઈન લહેંગો પહેર્યો હતો. જેની પર જરદોશી અને મોતીઓનું ખૂબસુરત વર્ક કરેલું હતું.

આ પણ વાંચોઃબેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલના પતિ પી. કશ્યપને તમે ઓળખો છો?

આ રીતે શરુ થઈ લવસ્ટોરી

નોંધનીય છે કે સાઈના નેહવાલ અને પરુપલ્લી કશ્યપ બન્ને ફેમસ બેડમિન્ટન ખેલાડી છે અને તેમની મુલાકાત સૌથી પહેલા પૂર્વ બેડમિન્ટન ખેલાડીમાંથી કોચ બનેલા પુલેલા ગોપીચંદની એકેડમીમાં થઈ હતી.

આ પણ વાંચોઃબેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પી.કશ્યપે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ધીમે-ધીમે થયો પ્રેમ

આ બન્ને પહેલા એકબીજાના સારા દોસ્ત બન્યાં અને પછી ધીમે ધીમે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સાઈનાએ પોતાના સંબંધો જાહેર કર્યાં હતાં અને લગ્નની જાહેરાત કરી હતી.

સાદાઈથી કર્યા કોર્ટમેરેજ

એક તરફ સમગ્ર દેશમાં બોલિવૂડ તેમજ બિઝનેસ જગતનાં શાનદાર લગ્નની ચર્ચા છે ત્યારે તાજેતરમાં જ 14 ડિસેમ્બરના રોજ આ જોડીએ સાદાઈથી કોર્ટ મેરેજ કર્યાં હતાં. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

પતિ અને પિતા સાથે સાઈના

સાઈના નેહવાલ પિતા ડૉ.હરવીર સિંહ અને પતિ પરુપલ્લી કશ્યપ સાથે.

આવી હતી કેક સેરેમની

સાઈનાને કેક ખવડાવતો પતિ

પતિને કેક ખવડાવતી સાઈના

એક્ટર નાગાર્જુન પણ હતો હાજર

એક્ટ્રેસ રકુલપ્રિત સિંહનો ગ્લેમરસ લુક



from Page Array – I Am Gujarat https://ift.tt/2EzJ3ZY


from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2UW41aD

No comments:

Post a Comment

Post Top Ad

Pages