‘પાદની ગંદ’ કરો ડિલિવર

જ્યારે આપણે ‘ફાર્ટ’ વિશે વિચારીએ ત્યારે પહેલો વિચાર આવે છે તેની દુર્ગંધ અને હાસ્યાસ્પદ કિસ્સાઓ. જો તેના માટે તમે જવાબદાર હશો તો તમને શરમજનક સ્થિતિનો અનુભવ થયો હશે. આવી જ રીતે તમે જો કોઈને પાદવાની ગંધ અનુભવવા માંગો છો તો આ કંપની તમને મદદ કરશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
ગંધના પણ ઓપ્શન આપે છે કંપની

લાડબિબલ નામની એક કંપની એવી છે કે જે તમે પાદની ગંધ મોકલવા મદદ કરશે. જેના માટે તમારે સૌથી પહેલા જેને તમે પાદની ગંધ મોકલવા માંગો છો તેના માટે તમારે સૌથી પહેલા તો એક ગંધ પસંદ કરવાની રહેશે. સ્પ્રાઉટ સ્ટેચ અથવા સ્ટફિંગ શર્ટ અને ક્લાસિકમાં ગણાતા હેન્ગિંગ આઉટ યોર એ*, ‘કરી નેપ્પલ’ અને ‘લવ પફ’. આ સાથે કંપની બ્લેક્ઝિટ થીમ પર પણ ‘પાદની બરણી’ મોકલે છે.
એક બરણીની કિંમત છે 907 રૂપિયા

ફાર્ટસ ડિરેક્ટ વેબસાઈટ પર આપેલા એક મેસેજમાં લખવામાં આવ્યું છે કે ‘કલ્પના કરો કે તે વ્યક્તિએ કોઈ અદ્રશ્ય પાદની ગંધ લીધી. કોઈ વાતનો અનુભવ કરાવવા માટે આ પરફેક્ટ રસ્તો છે.’ આ ‘પાદ બરણી’ની કિંમત 9.99 પાઉન્ડ એટલે કે 907 રૂપિયા, તે એરટાઈટ કાચની બરણીમાં આવશે અને તેની અંદર એક પર્સનલ મેસેજની ચીઠ્ઠી આપવામાં આવશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2EzWaKP
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2UUBNNs
No comments:
Post a Comment