વિચિત્ર આઉટફીટ્સે ખેંચ્યુ ધ્યાન

પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનસે Met Galaમાં ધૂમ મચાવી હતી. Met Gala 2019માં પોતાના અપિયરન્સથી પ્રિયંકાની તસવીરો સોશ્યિલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ વખતે મેટ ગાલામાં પ્રિયંકા અને નિક ગેસ્ટ નહીં હોસ્ટ બનીને પહોંચ્યા હતાં. જોકે, પ્રિયંકા ચોપરાનો અપિયરન્સ જેવો વાઈરલ થયો કે તરત જ તેની પર અનેક કમેન્ટ્સ અને ફની મીમ્સનો વરસાદ થઈ ગયો હતો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
યૂઝર્સે ઉડાવી ખૂબ મજાક

લગ્ન પછી પહેલી વખત જ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ મેટ ગાલામાં જોવા મળ્યાં હતાં. આ બન્ને હાથમાં હાથ નાખીને જોવા મળ્યા હતાં. કેટલાક યૂઝર્સે તો મલિંગા અને વિરપ્પનની મૂંછો સાથે પણ પ્રિયંકાના આઉટફીટની સરખામણી કરી હતી.
વાઈરલ થઈ ધમાકેદાર તસવીરો

પ્રિયંકાએ ટ્વીટ શૅર કરીને કહ્યું હતું કે,’હું અમારા બાળકોને ચોક્કસ એ વાત જણાવીશ કે હું કેવી રીતે તેના પાપાને મળી હતી.’ પ્રિયંકા ચોપરા ડિઝાઈનર ડિયોરના આઉટફીટમાં સ્ટનિંગ લાગી રહી હતી. જોકે, લોકોએ તેની ખૂબ જ મજાક ઉડાવી હતી. તમે પણ જોઈ લો ધમાકેદાર તસવીરો…. (All photos: Instagram/Twitter)

from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2VkqUIk
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website http://bit.ly/2LuscvO









No comments:
Post a Comment