ધોની કબડ્ડીના મેદાન પર
પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો ક્રિકેટ જ નહીં પણ ફૂટબોલમાં પણ માસ્ટર માનવામાં આવે છે. ભારતીય ફૂટબોલ લીગ ‘ઈન્ડિયન સુપર લીગ’ (ISL)માં તેની એક ટીમ ‘ચેન્નાઈ એફસી’ પણ છે. ફ્રેન્ચાઈઝીમાં તે બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન સાથે કોઓનર છે. ક્રિકેટ અને ફૂટબોલ પછી હવે તે કબડ્ડીની નજીક આવતો દેખાય છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
શેર કરાઈ તસવીરો

રીતિ સ્પોર્ટ્સે ટ્વિટર હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં લખ્યું છે કે, એમએસ ધોની મુંબઈમાં સેટ પર. તસવીરોમાં ધોની કબડ્ડીમાં હાથ આજમાવતો દેખાય છે. જોકે, તે અહીં તે રમવા માટે નથી ઉતર્યો. આ તસવીર પ્રમોશનલ શૂટની છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હાલ ક્રિકેટમાં આરામ ફરમાવે છે.
ધોની સીરિઝની બહાર હતો

ધોનીને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝમાં પસંદ કરવામાં નહોતો આવ્યો અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ તે T20 ટીમનો ભાગ નથી. ધોનીની જગ્યાએ ટીમમાં યુવા ખેલાડી ઋષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે.
ધોનીને આરામ અપાયો છે
MS Dhoni on set in Mumbai! #shootday #mahi #dhoni #msd pic.twitter.com/gURQzZHZbK
— Rhiti Sports (@RhitiSports) November 13, 2018
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતને 3 ટેસ્ટ, 3 વનડે અને 3 T20 મેચોની સીરિઝ રમવાની છે. અહીં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પાછો ફરવાનો છે. તેને પણ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2OIPx9z
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2DqAq3i
No comments:
Post a Comment