પુરુષોની દાઢીને તેમના જ્ઞાન સાથે જોડવામાં આવતી હતી

પુરુષોની દાઢીને તેમના જ્ઞાન અને બુધ્ધિમત્તાની સાથે જોડવામાં આવતી હતી. જેમ કે વિલિયમ શેક્સપિયર, સોક્રેટિસ, પ્લેટો અને ગેલેલિયો પણ દાઢી રાખતા હતા.
દાઢી હોય તો ચહેરા પર બેક્ટેરિયા જોવા મળતા નથી

ક્લીન શેવ્ડ પુરુષોના ચહેરા પર દાઢીવાળા પુરુષોની સરખામણીમાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા જોવા મળી આવે છે.
દાઢી હોય તો ધૂળથી બચી શકાય છે

જો તમને ધૂળની એલર્જી હોય તો દાઢી વધારવાથી આ એલર્જીને ઘણા અંશે ઘટાડી શકાય છે. કારણકે દાઢી વધારવાથી તમે આ ધૂળથી બચી શકો છો.
અબ્રાહમ લિંકન કેમ દાઢી રાખતા હતા?

અમેરિકાના પ્રથમ પ્રમુખ અબ્રાહમ લિંકન તે જેઓ દાઢી રાખતા હતા તેમને આમ દાઢી રાખવા માટેની સલાહ 11 વર્ષની એક બાળકીએ આપી હતી.
દાઢી રાખવા પર ટેક્સ લાગતો હતો

જ્યારે વિશ્વમાં રોમન લોકોનું શાસન હતું ત્યારે દાઢી રાખવા પર ટેક્સ લાગતો હતો અને જે લોકોને દાઢી રાખવી હોય તે લોકોને લાઈસન્સ લેવું પડતું હતું. જ્યારે, મધ્યકાલીન યુગમાં પુરુષોની દાઢીને હાથ લગાવવો અપમાનજનક માનવામાં આવતું હતું.
દાઢીવાળા પુરુષ બોક્સિંગ નહોતા રમી શકતા

આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનના નિયમ મુજબ જે પુરુષે દાઢી રાખેલી હોય તે વ્યક્તિને બોક્સિંગ રમવા પર પ્રતિબંધ હતો.
from Gujarati Blog Tips-In this guide we are going to see how to Advertise On Facebook,Free Website https://ift.tt/2AnKFBu
No comments:
Post a Comment